Posts Tagged ‘આિતશ પાલનપુરી

સંબંધોની પરીક્ષા – આિતશ પાલનપુરી

જુલાઇ 24, 2009

સંબંધોની પરીક્ષા કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઇએ. પ્રેમની પરીક્ષા ન હોય. લાગણીની ગણતરી ન મંડાય. સંબંધોની પરીક્ષામાં નાપાસ અને નાસીપાસ થવાનો ખતરો હોય છે. સમય જ સંબંધની પરીક્ષા કરી લેતો હોય છે. સંબંધને નદીની માફક વહેવા દેવો જોઇએ. સંબંધની નદી પર બંધ બાંધવા જઇએ ત્યારે ડેમ ઓવરફલો થવાને બદલે નદી સુકાઇ જવાના ચાન્સીસ બેવડાઇ […]