દિલ પુછે છે મારુ, અરે દોસ્ત તૂ ક્યા જાય છે? જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે. ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી, બધુ હવે તો ઑફીસમાં જ ઉજવાય છે. આ બધુ તો ઠીક હતુ પણ હદ તો ત્યા થાય છે, લગ્ન ની કંકોત્રી મળે ત્યા શ્રીમંત માં […]
Archive for the ‘અવલોકન’ Category
દોસ્ત તૂ ક્યા જાય છે?
ડિસેમ્બર 1, 2009ક્યાંય તારા નામની તકતી નથી – જગદીશ ત્રિવેદી
ઓગસ્ટ 5, 2009ઘણાં સાંકડા દિલનાં દાતાઓ પોતાની જ્ઞાતિની ભોજનશાળામાં દિલ્હીની કોઇ ચાલુ કંપનીના એક સિલિંગ ફેનનું દાન આપે અને પંખાનાં ત્રણે પાંખિયા ઉપર પોતાની ત્રણ પેઢીનાં નામ લખાવે એ વાજબી લાગે છે? પછી એવું બને કે કોઇ સ્વીચ ઓન કરે અને છગનભાઇ, મૂળજીભાઇ અને પિતાંબરભાઇ એમ ત્રણે પેઢી ગોળ ગોળ ફરવા માંડે ક્યાંય તારા નામની તકતી નથી. […]
સંબંધોની પરીક્ષા – આિતશ પાલનપુરી
જુલાઇ 24, 2009સંબંધોની પરીક્ષા કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઇએ. પ્રેમની પરીક્ષા ન હોય. લાગણીની ગણતરી ન મંડાય. સંબંધોની પરીક્ષામાં નાપાસ અને નાસીપાસ થવાનો ખતરો હોય છે. સમય જ સંબંધની પરીક્ષા કરી લેતો હોય છે. સંબંધને નદીની માફક વહેવા દેવો જોઇએ. સંબંધની નદી પર બંધ બાંધવા જઇએ ત્યારે ડેમ ઓવરફલો થવાને બદલે નદી સુકાઇ જવાના ચાન્સીસ બેવડાઇ […]
એક ચા અને એક જીંદગી…
જુલાઇ 21, 2009તપેલીમાં ચા બનાવવા પાણી લીધું છે. એકદમ નીર્મળ પાણી. તળીયું દેખાય એવું પાણી. એને ગરમ કરવા મુકીને તેમાં તમે આદુ કચરીને નાંખો છો. પછી ચા નાખો છો. હલાવો છો. અને ધીમે ધીમે પાણીનો રંગ કાળાશ પડતો કથ્થાઈ થવા માંડે છે. ઉભરો આવતાં સુધીમાં તો એ લગભગ કાળું બની જાય છે. ચાની તીવ્ર સોડમ એમાંથી આવવા […]