Archive for સપ્ટેમ્બર 2010

નવરાશની પળોમાં…

સપ્ટેમ્બર 15, 2010

આજે ઘણા દિવસ પછી મને એની યાદ આવી આમ તો કામમાં દિવસ કયાં નીકળી જાય ખબર જ ન પડે. પણ ખબર નહીં….. આજે અચાનક જ કેમ તેની ખોટ સાલે છે આમ તો બધુ જ બરાબર છે. પણ દિલના કોઈક ખૂણે કાંઈક ખૂંચ્યા કરે છે કદાચ મને એની જરૂર છે. પણ ના, હવે એ સંબંધ તો […]