દિલ પુછે છે મારુ, અરે દોસ્ત તૂ ક્યા જાય છે? જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે. ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી, બધુ હવે તો ઑફીસમાં જ ઉજવાય છે. આ બધુ તો ઠીક હતુ પણ હદ તો ત્યા થાય છે, લગ્ન ની કંકોત્રી મળે ત્યા શ્રીમંત માં […]