સંબંધોની મીઠાશ
સંબંધોની મીઠાશ મીઠાં સંબંધોનું ભાવ-વિશ્વ ક્યારે અને કેવી રીતે પ્રગટ થવાં માંડે છે તે ઘણી વખત આપણી સનજણની બહાર હોય છે. મીત્રતા ક્યારે બની, ક્યારે ગાઢ બની, કેવી રીતે બની અને એક સુંદર સંબંધમા કઈ રીતે પરણમી એની સમજણ અચાનક જ આવી જાય છે. અચાનક કોઇ એક ક્ષણે કોઈની સાથે મળવું, વાતો શરૂં થવી અને એકબીજાં ને ગમતાં િવષયો પર િવચાર િવમર્શ થવો, ધીમે ધીમે અરસ પરસ સલાહોની આપ-લે થવી અને આ રીતે એક મીઠો સંબંધ બનવાની શરૂઆત થાય છે. જેમ જેમ મૈત્રી વધે છે, િનખાલસતા વધે છે, અને સાથે સાથે જુદાં જુદાં િવષયો પરનું જ્ઞાન પણ વધે છે. િવપરીત પિરસ્થિત માં તરત જ િમત્રને સહાયરૂપ બનવું અને મદદ કરવાં દોડી જવું અને તેથી જ સંબંધ અને મૈત્રી વધુને વધુ ગાઢ બનતી જાય છે, સંવેદનશીલ બનતી જાય છે. અરસ પરસના િહત િ ચંતક બનવાને લીધે દુિનયાની દરેક વ્યિક્ત ને યથાશક્ય કેમ સહાયરૂપ થવું તેવો ભાવ પણ વધતો જાય છે. િનરંજન ભગતની રચના”કૃતજ્ઞતાને ઊજવી રહ્યો” માં રહેલો મૈત્રીભાવ “િમત્રોએ િજવાડ્યો એથી તો આટલું જીવ્યો, આજે િમત્રોને ને એમની મૈત્રીને, મારી કૃતજ્ઞતાને ઊજવી રહ્યો.” સાર્થક થતો જણાય છે.
પ્રતિસાદ આપો