સંબંધોની પરીક્ષા કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઇએ. પ્રેમની પરીક્ષા ન હોય. લાગણીની ગણતરી ન મંડાય. સંબંધોની પરીક્ષામાં નાપાસ અને નાસીપાસ થવાનો ખતરો હોય છે. સમય જ સંબંધની પરીક્ષા કરી લેતો હોય છે. સંબંધને નદીની માફક વહેવા દેવો જોઇએ. સંબંધની નદી પર બંધ બાંધવા જઇએ ત્યારે ડેમ ઓવરફલો થવાને બદલે નદી સુકાઇ જવાના ચાન્સીસ બેવડાઇ […]
Archive for જુલાઇ 2009
સંબંધોની પરીક્ષા – આિતશ પાલનપુરી
જુલાઇ 24, 2009એક ચા અને એક જીંદગી…
જુલાઇ 21, 2009તપેલીમાં ચા બનાવવા પાણી લીધું છે. એકદમ નીર્મળ પાણી. તળીયું દેખાય એવું પાણી. એને ગરમ કરવા મુકીને તેમાં તમે આદુ કચરીને નાંખો છો. પછી ચા નાખો છો. હલાવો છો. અને ધીમે ધીમે પાણીનો રંગ કાળાશ પડતો કથ્થાઈ થવા માંડે છે. ઉભરો આવતાં સુધીમાં તો એ લગભગ કાળું બની જાય છે. ચાની તીવ્ર સોડમ એમાંથી આવવા […]
તું ગઈ નેે, વરસાદ પણ ગયો…
જુલાઇ 20, 2009આશા પુરોહિતઃ તું ગઈ, ને, એટ્લે વરસાદ પણ ગયો, જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો. ચોતરફ એકાંતનો એવો છે દબદબો. વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો. કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે, લે, તને સંબોધવાનો સાદ પણ ગયો. એકલા આ મૌનમાં જીવીને શું કરૂં? તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો. હું તને શોધ્યા કરું, ને, […]
તમારો ભગવાન…મારો ભગવાન…
જુલાઇ 18, 2009તમારો ભગવાન બહેરો થયો છે ? લાઉડ-સ્પીકર વગર નથી સાંભળતો તમારી વાતને ? મારો ભગવાન તો સાંભળે છે મારી પ્રાર્થના, વણબોલાયેલી પણ સાંભળે છે મારા શ્વાસોચ્છવાસની વ્યથાને. ઈશ્વર તમારો આંધળો થયો છે ? એને દેખાડવા તમારે જલાવવા પડે છે હજારો વોલ્ટના દીવા ? મારો ઈશ્વર તો ઓળખે છે મારા અંતરની વ્યથાને, કોડિયાનું અજવાળું પણ ન […]
સંબંધોની મીઠાશ
જુલાઇ 18, 2009સંબંધોની મીઠાશ મીઠાં સંબંધોનું ભાવ-વિશ્વ ક્યારે અને કેવી રીતે પ્રગટ થવાં માંડે છે તે ઘણી વખત આપણી સનજણની બહાર હોય છે. મીત્રતા ક્યારે બની, ક્યારે ગાઢ બની, કેવી રીતે બની અને એક સુંદર સંબંધમા કઈ રીતે પરણમી એની સમજણ અચાનક જ આવી જાય છે. અચાનક કોઇ એક ક્ષણે કોઈની સાથે મળવું, વાતો શરૂં થવી અને […]
દશઁઁન કરવા જવું એટલે શું…?
જુલાઇ 17, 2009મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે દશઁઁન કરવા જવું એટલે શું? આપણે મંિદરે જઈએ છીએ. ભગવાનને ફૂલ ચઢાવીએ છીએ. થોડી વાર મંિદરે બેસી પાછા િનિકળી જઇએ છીએ. દશઁઁન કર્યાનો સંતોષ માનીએ છીએ. ભગવાન આપણાં બધાં કાર્યો સફળતાપૂર્વક પાર પાડે એવી પ્રાર્થના કરીએ છીએ. મંદિરની બહાર બેઠેલા એક િભખારી તરફ જરા સરખી પણ નજર પાડ્યા […]
યાદના છાંટા…
જુલાઇ 17, 2009તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ તારા િવશેના અમને િદલાસા ન મોકલાવ મંિઝલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ છલકે છે બેઉ […]